Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આહીર સેના દ્વારા યોજાશે નવરાત્રી મહોત્સવ

મોરબીમાં આહીર સેના દ્વારા યોજાશે નવરાત્રી મહોત્સવ

મોરબી : આહીર સેના દ્વારા તા.૦૩/૧૦/૨૦૨૪ થી ૧૧/૧૦/૨૦૨૪ સુધી આહીર સમાજ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આયોજનનું સ્થળ બહુચર પાર્ટી પ્લોટ નવલખી રોડ, મોરબી રહેશે. આહીર સમાજના પ્રખ્યાત કલાકારો આ નવરાત્રી મહોત્સવમાં પધારશે. આ તકે સમસ્ત આહીર સમાજને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.તેમજ રાસ રમવા માટે એન્ટ્રી ફી કે પાસ રાખવામાં આવેલ નથી.આધારકાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments