Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiહળવદના વેગડવાવ ગામે વીજશોકથી ખેડૂતનું મોત

હળવદના વેગડવાવ ગામે વીજશોકથી ખેડૂતનું મોત

મોરબી : હળવદ તાલુકાના વેગડવાવ ગામની સીમમાં વાડી ધરાવતા શાંતિભાઈ હરજીભાઈ રાઠોડ ઉ.50 નામના ખેડૂતને પોતાની જ વાડીમાં વીજ શોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments