Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશિષ્યવૃત્તિ મેળવવા માટે જટીલ ઓનલાઇન પ્રોસેસને સરળ બનાવો : આમ આદમી પાર્ટી

શિષ્યવૃત્તિ મેળવવા માટે જટીલ ઓનલાઇન પ્રોસેસને સરળ બનાવો : આમ આદમી પાર્ટી

મોરબી : મોરબી આમ આદમી પાર્ટી દ્વારા શિષ્યવૃત્તિ મેળવવા માટે જટીલ બનતી જતી ઓનલાઇન પ્રોસેસને સરળ બનાવવા માટે માંગણી કરવામાં આવી છે.

આજે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી શિષ્યવૃત્તિ મળી રહે તેમજ સરકારી શાળામા ભણતા વિદ્યાર્થીઓને કેવાયસી કરવામા સહેલું પડે અને બહારથી મજૂરી કામ અર્થે આવેલા નાના માણસોના બાળકોના ડોક્યુમેન્ટ જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાં ના હોય છે અને ભણતા અલગ જગ્યા એ હોય છે આવા બાળકો ન પણ શિષ્યવૃત્તિ નો લાભ મળે તેના માટે સરકાર દ્વારા બનાવેલા નિયમોમા થોડો ફેરફાર કરવામા આવે આવી માંગણી સાથે મોરબી કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.આ બાબત વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણના હિત માટે હોય જેને ધ્યાને લય સત્વરે જટીલ બનતી જતી આ ઓનલાઇન પ્રોસેસ ને સરળ બનાવવાની માંગ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments