Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં જુગાર રમતા સાત ઝડપાયા

ટંકારામાં જુગાર રમતા સાત ઝડપાયા

મોરબી: ટંકારા શહેરના ઊગમણા નાકા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નવઘણ બચુભાઇ ડાભી, જીગ્નેશ કાળુભાઇ ઉઘરેજા, કરશન બચુભાઇ ડાભી, જગદીશ બચુભાઇ ડાભી, કાળું બાબુભાઇ મકવાણા અને પરેશ વસરામભાઈ દેગામાને રોકડા રૂપિયા 13,300 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments