Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી નજીક 39 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી નજીક 39 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં તુલસી પેટ્રોલપંપ પાછળથી મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી રૂસ્તમ ઉર્ફે યાસીનભાઈ યુનુસભાઈ ખલીફા રહે.મકનસર વાળાને વિદેશી દારૂની નાની – મોટી 39 બોટલ કિંમત રૂપિયા 4620 સાથે ઝડપી લીધો હતો. વિદેશી દારૂના દરોડા દરમિયાન આરોપીએ સપ્લાયરનું નામ કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments