Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

માળીયા નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા અકબરભાઇ હારૂનભાઇ પારેડી, નવઘણભાઈ ઉર્ફે ટકી જુગાભાઇ દેગામા, લાલજીભાઇ જુગાભાઇ પરસુંડા અને મહેશભાઇ ઉર્ફે મુનો રાયસીંગભાઇ બજાણીયાને રોકડા રૂપિયા 10,750 સાથે ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments