Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસાંસદ વિનોદભાઈ ચાવડાએ મોરબીની વિવિધ નવરાત્રી મહોત્સની મુલાકાત હાજરી આપી

સાંસદ વિનોદભાઈ ચાવડાએ મોરબીની વિવિધ નવરાત્રી મહોત્સની મુલાકાત હાજરી આપી

મોરબી : મોરબીમાં પાટીદાર નવરાત્રી સહિત વિવિધ નવરાત્રીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ હાજરી આપી હતી. જેમાં મોરબી ખાતે અજય લોરીયા અને ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવ મોરબી ખાતે આયોજિત જયરાજસિંહ જાડેજા દ્વારા આયોજીત માઁ નવરાત્રી મહોત્સવ, મોરબી ખાતે શ્રી શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ, નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોરબી ખાતે કચ્છી પટેલ ગરબી મહોત્સવ, નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોરબી ખાતે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સાંસદ વિનોદભાઈ ચાવડાએ હાજરી આપી આરતીનો લાભ લીધો હતો.આ તકે ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, શિવમભાઈ વિરમગામાં,પ્રકાશભાઈ પટેલ,જીગ્નેશ ભાઈ કૈલા,લાખાભાઈ જારીયા, કે.એસ.અમૃતિયા સહિતના આગેવાનો સાથે ઉપસ્થિત રહયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments