Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જેપુર ગામની ગરબીમાં પત્રકારોએ શિક્ષણ કીટ અને બેગની ભેટ આપી

મોરબીના જેપુર ગામની ગરબીમાં પત્રકારોએ શિક્ષણ કીટ અને બેગની ભેટ આપી

મોરબી-મોરબી નજીક આવેલ જેપુર ગામમાં વોઇસ ઓફ મોરબીના ફાઉન્ડર પંકજ સનારીયા અને હિન્દ વૈભવ સમાચારના ફાઉન્ડર મેહુલ ગઢવી દ્વારા ગામમાં ચાલી રહેલી ગરબીમાં સ્કૂલ બેગ અને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

મોરબી નજીક આવેલ જેપુર ગામ માં ચાલી રહેલ ગરબીમાં યુવા પત્રકારો પંકજ સનારીયા અને મેહુલ ગઢવી દ્વારા ગરબે રમતા દીકરા અને દીકરીઓ ને સ્કૂલ બેગ અને શિક્ષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું છે.જેપુર ગામ ની આ નવરાત્રી ખુબજ જૂની છે.અંદાજે 100 વર્ષ જૂની આ ગરબી નું ગ્રામલોકો જ દ્વારા આ ગરબી નું આયોજન કરવામાં છે.પત્રકરો દ્વારા બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી તેમને બેગ અને શિક્ષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments