Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપ્રેમજીનગરના વૃદ્ધાનો જીવ બચાવતી 108

પ્રેમજીનગરના વૃદ્ધાનો જીવ બચાવતી 108

મોરબી : પ્રેમજીનગર ગામે 65 વર્ષના ઉજીબેન ઉગાભાઈ નામના એક વૃદ્ધાની તબિયત અત્યંત ખરાબ હતી. જે અંગે 108ને જાણ કરાતા ડો.કેતુલના માર્ગદર્શન હેઠળ ઇએમટી પ્રવીણભાઈ મેર અને પાઇલોટ બ્રિજરાજસિંહે તુરંત સારવાર આપી તેઓનો જીવ બચાવ્યો હતો. તેઓને વધુ સારવાર માટે સિવિલ શિફ્ટ કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments