Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ટ્રાફિક પોલીસ મેનની કર્તવ્ય નિષ્ઠા

મોરબીના ટ્રાફિક પોલીસ મેનની કર્તવ્ય નિષ્ઠા

મોરબી : મોરબીની રવાપર ચોકડી પાસે લાંબા સમયથી તૈનાત ટ્રાફિક પોલીસ મેન દેવજીભાઈ બાવરવા ટ્રાફિકના ચુસ્ત નિયમનની સાથે લોકોને મદદરૂપ થવામાં ક્યારેય પાછીપાની કરતા નથી. જેમાં અગાઉ ઘણીવાર તેમણે આ રસ્તાના ખાડા બુરીને રસ્તો ચાલવા યોગ્ય બનાવ્યો હતો. દરમિયાન આજે એક યુવતી પોતાનું સ્કૂટર લઈને નીકળી હતી. બરાબર તે જ સમયે સ્કૂટરનું પેટ્રોલ ખૂટી ગયું હતું. આથી દેવજીભાઈ બાવરવા તુરત પોતાની માનવતા નિભાવવા યુવતીની મદદે દોડી ગયા હતા અને સ્કૂટરમાં પેટ્રોલ આપીને પોતાની કર્તવ્યનિષ્થા દાખવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments