મોરબી : વાંકાનેરના મોરબી અપડેટના પત્રકાર અને બાલાજી લોજીસ્ટીકના નામે ટ્રાન્સપોર્ટ ચલાવતા હરદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે તેઓ મોરબી અપડેપમાં શરૂઆતથી વાંકાનેરના પ્રતિનિધિ તરીકે જોડાઈને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે અને મોરબી અપડેટના માધ્યમથી વાંકાનેર શહેર અને તમામ ગ્રામ વિસ્તારના લોકોને સ્પર્શતા તમામ પ્રશ્નોને તટસ્થતાથી વાચા આપી રહ્યા છે.
હરદેવસિંહ મોરબી અપડેટની સાથે અનેક દિગ્ગજ અખબારો અને ન્યુઝ ચેનલ સાથે પણ સંકળાયેલા છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રેની સાથે ગૌસેવાનું પણ ઉમદા કાર્ય કરે છે.
આજે તેમના જન્મદિવસે મોરબી ડેઈલી ટિમ તરફથી ઉતરોતર પ્રગતિની શુભેચ્છા પાઠવવામાં આવી છે. અને તેમના મિત્રો, સ્નેહીજનો તથા સામાજિક અને રાજકીય સહિતના ક્ષેત્રે જોડાયેલા અગ્રણીઓ તેમના જન્મદિન પર તેમના મો. 9925600007 પર શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.









