Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા મિયાણા નજીક પવનચક્કીમાંથી કોપર વાયરની ચોરી કરનાર ચાર ઝડપાયા

માળીયા મિયાણા નજીક પવનચક્કીમાંથી કોપર વાયરની ચોરી કરનાર ચાર ઝડપાયા

મોરબી : માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામની સીમમાં આવેલ સૂઝલોન કંપનીની પવનચક્કીના તાળા તોડી તસ્કરો રૂપિયા 3.35 લાખની કિંમતની ત્રાંબાનો વાયર ચોરી જતા માળીયા મિયાણા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખી કચ્છના ભચાઉ તાલુકાના ચાર તસ્કરોને ચોરીમાં ગયેલ વાયર તેમજ બે બાઈક સહિત 2.10 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામની સીમમાં આવેલ સૂઝલોન કંપનીની પવનચક્કીમાંથી કોપર વાયરની ચોરી થતા મેઘુભા ભાણજીભા પરમાર રહે.વવાણીયા વાળાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપી લાલજીભાઇ બાબુભાઇ મેજરાની, સંજયભાઇ વશરામભાઇ મેજરાની, કિશનભાઇ નાગજીભાઇ મેજરાની અને પંકજભાઇ ચકુભાઇ મેજરાની, રહે. તમામ, લલીયાણા, તા.ભચાઉ, જી.કચ્છ-ભુજ વાળાઓને 320 કિલોગ્રામ વાયર કિંમત રૂપિયા 1.60 લાખ તેમજ બે બાઈક કિંમત રૂપિયા 50 હજાર મળી 2.10 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments