Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રદેશ (સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન)ના ઉપપ્રમુખ તરીકે રમેશ જારીયાની નિમણૂંક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રદેશ (સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન)ના ઉપપ્રમુખ તરીકે રમેશ જારીયાની નિમણૂંક

મોરબી: રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ પ્રગતિબેન આહીર દ્વારા સૌરાષ્ટ્ર કોંગ્રેસ સેવાદળ સંગઠન વધુ મજબૂત કરવા અને આવનારી જિલ્લા પંચાયતો ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ ચૂંટણીઓમાં વધુ સંગઠન મજબૂત થાય એ માટે તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ પ્રદેશ (સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન)ના ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ જારીયાની નિમણૂંક કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments