Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમાળિયાનાં વાગડીયા ઝાપે બે પરિવારો સામેસામે આવી ગયા, ફાયરિંગ

માળિયાનાં વાગડીયા ઝાપે બે પરિવારો સામેસામે આવી ગયા, ફાયરિંગ

મોરબી :માળિયાનાં વાગડીયા ઝાપે બે પરિવારો જુના ઝઘડાને લઈને સામસામે આવી ગયા હતા. અને આ ઝઘડામાં ફાયરિંગ થયાનું પણ સામે આવ્યું છે. જેમક જૂના ડખ્ખામાં સામસામે ફાયરિંગની ધટના બની હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ફાયરિંગથી બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળે છે. આ ધટનાની જાણ થયા જ માળિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને તપાસ હાથ ધરી છે જો કે હજુ સુધી સતાવાર રીતે આ ઘટનાની કોઈ માહિતી સામે આવી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments