Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક પેપરમિલના ટાંકામા પડી જતા શ્રમિકનું મોત

મોરબી નજીક પેપરમિલના ટાંકામા પડી જતા શ્રમિકનું મોત

મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક આવેલ અંબાણી પેપરમિલમા લેબર કવાટર્સમાં રહેતા રામપ્રવેશ મોહનભાઇ ઠાકુર ઉ.19 નામનો યુવાન કોઈ કારણોસર લેબર કવાટર્સ પાસે આવેલ પાણીના ટાંકામા પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments