Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના કોયબા ગામના પાટિયા નજીક કારે બાઈકને ટક્કર મારતા બેને ઈજા

હળવદના કોયબા ગામના પાટિયા નજીક કારે બાઈકને ટક્કર મારતા બેને ઈજા

મોરબી : ધ્રાંગધ્રા – માળીયા મિયાણા હાઇવે ઉપર હળવદ તાલુકાના કોયબા ગામના પાટિયા પાસે જીજે – 36 – એએમ – 6377 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ફરિયાદી વિનોદભાઈ શંકરભાઇ મણદરિયાના બાઈક સાથે જીજે – 27 – સીએફ – 4093 નંબરની કારના ચાલકે અકસ્માત સર્જી બાઇકને સાઈડમાંથી ટક્કર મારતા વિનોદભાઈ તેમજ તેમના નાના ભાઈ નાગજીભાઈને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments