Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsફાળદંગથી બેટીને જોડતા ડામર રોડના કામનું ખાતમુહૂર્ત

ફાળદંગથી બેટીને જોડતા ડામર રોડના કામનું ખાતમુહૂર્ત

વાંકાનેર : 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ ભુપતભાઈ બોદરનાં હસ્તે ફાળદંગથી બેટીને જોડતા ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્યો સરપંચ તેમજ બહોળી સંખ્યામાં સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments