Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નહેરૂ ગેટ ચોકેથી રોડના 10 કામોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા

મોરબીના નહેરૂ ગેટ ચોકેથી રોડના 10 કામોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા

મોરબી : મોરબીના નહેરુ ગેટ ચોક ખાતેથી પાલિકા દ્વારા 10 રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે આ ખાતમુહૂર્ત થયું હતું. આ વેળાએ જયંતીભાઈ પટેલ, પાલિકાના પૂર્વ કાઉન્સિલરો, પાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા સહિતના હાજર રહ્યા હતા.


ખાતમુહૂર્ત થયેલા ડામર રોડના કામો

  1. કલેકટર બંગલાથી સ્ટેશન રોડ સુધી
  2. દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધી
  3. જેલ ચોકથી મચ્છુમાં મંદિર સુધી
  4. શ્રીકુંજ ચોકડીથી નવલખી બાયપાસ સુધી
  5. જુના બસ સ્ટેન્ડ સર્કલથી સ્ટેશન રોડ સુધી
  6. નટરાજ ફાટકથી પરશુરામ પોટરી સુધી
  7. નટરાજ ફાટકથી એલ.ઈ. કોલેજ સુધી
  8. ત્રિકોણબાગથી કલેકટર બંગલા સુધી
  9. કુબેર સિનેમાથી શોભેશ્વર મંદિર સુધી
  10. રવાપર રોડ વાઘપરાના નાલાથી જેલ રોડ પોલીસ સ્ટેશન સુધી
RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments