Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નાં આંગણે ભવ્ય નાટક શ્રેણી વિજાનંદ ભજવાશે

મોરબી નાં આંગણે ભવ્ય નાટક શ્રેણી વિજાનંદ ભજવાશે

મોરબી : અભિલાષા ગૌ સેવા યુવક મંડળ બગથળા તાં ૧૩.૧૧.૨૪ ને બુધવારે રાત્રે ૯.૩૦ કલાકે શ્રેણી વિજાનંદ નામનું ઐતિહાસિક નાટક સાથે હાસ્ય રસ થી ભરપુર કોમિક દીકરો દયારામ નીચે નાં સ્થળે ભજવવા માં આવશે. આમ તો નાટક દરેક ગામડે ભજવતા હોય છે,અને બધા નાટક માં કલાકાર સરસ પાત્રો ને ભજવતા હોય છે પણ આં નાટક આપ એક વખત જોશો તો આપ ને ખ્યાલ આવશે કે આવા નાટક કયારેય જોયા નથી.તોસમગ્ર મોરબી વાશી ને અમારી વિનતી કે આપ પધારો અને આં ખરેખર ભવ્ય નાટક ને જોવા અને બિરદાવવા માટે શ્રી અભિલાષા ગૌ સેવા યુવક મંડળ નું ભાવ ભર્યું આમંત્રણ છે.

સ્થળ .સરદાર નગર,વિજય પીચ સામે,કન્યા છાત્રાલય રોડ,કથા મંડપ નાં ગ્રાઉન્ડ માં કંડલા બાય પાસ ની નજીક

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments