Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરાના પુત્રના લગ્નમાં રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા

મોરબીના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરાના પુત્રના લગ્નમાં રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા

મોરબીના ઉદ્યોગપતિ અને ભામાશા એવા ગોવિંદભાઈ વરમોરા (સન હાર્ટ ગ્રુપ-મોરબી)ના પુત્રના લગ્ન પ્રસંગે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. સાણંદ ખાતે યોજાયેલ તેઓએ લગ્નપ્રસંગમાં હાજરી આપી પ્રભુતામાં પગલાં પાડનાર નવયુગલોને સુખી દામ્પત્ય જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ શુભ પ્રસંગે મોરબી-માળિયના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ભોજન લઇ ચર્ચાઓ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments