Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલાલપર ગામે ઓફિસમાં છાતીમાં દુઃખાવો ઉપડતા યુવાનનું મોત

લાલપર ગામે ઓફિસમાં છાતીમાં દુઃખાવો ઉપડતા યુવાનનું મોત

મોરબીના લાલપર ગામ નજીક ઇશાન સીરામીક ઝોન સી વિંગ શ્રી રામ ફાઇનાન્સ ઓફિસમાં હોય તે દરમ્યાન અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે રીષભનગરમા રહેતા ગીરીરાજસિંહ લખુભા ઝાલા (ઉ.વ.38) નામનો યુવક લાલપર ગામ નજીક ઇશાન સીરામીક ઝોન સી વિંગ શ્રી રામ ફાઇનાન્સ ઓફિસમાં હોય તે દરમ્યાન અચાનક છાતીમાં દુઃખાવો થતા સારવારમાં ખસેડતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments