Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આવતીકાલે બુધવારે અનેક વિસ્તારોમાં વીજકાપ

મોરબીમાં આવતીકાલે બુધવારે અનેક વિસ્તારોમાં વીજકાપ

મોરબી શહેર પેટા-2 વિભાગ હેઠળ તારીખ 4 ડિસેમ્બરને બુધવાર ના રોજ સવારે 7:30 થી બપોરે 3:30 વાગ્યા સુધી વાવડી રોડ ફીડર:- ક્રિષ્ના પાર્ક 1/2, શ્યામપાર્ક, રાધા પાર્ક, કારીયા સોસા,સોમૈયા સોસા, ગાયત્રી નગર, કુબેર નગર,ન્યુ મારુતિ નગર, અશિકપાર્ક, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રહેશે

તા.4/12/2024 ના બુધવાર ના રોજ મહેન્દ્રનગર-હળવદ  હાઈવે ની લાઈન શિફ્ટ કરવાની કામગીરી  હોઇ PGVCL ના મોરબી ઇન્ડ. પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી પીપળી ફીડર સવારે 7 થી બપોરના 2 વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમા તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ, સિદ્ધિ  વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ ,મહેન્દ્રનગર જુના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસીડેન્સી, હરિગુણ રેસીડેન્સી, નવી પીપળી ,જૂની પીપળી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments