Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં લતીપર ચોકડી પાસે દયાનંદ હોસ્પિટલ સામેના ભંગારના ડેલામાં ભીષણ આગ

ટંકારામાં લતીપર ચોકડી પાસે દયાનંદ હોસ્પિટલ સામેના ભંગારના ડેલામાં ભીષણ આગ

ટંકારામાં લતીપર ચોકડી પાસે દયાનંદ હોસ્પિટલ સામે આવેલ ભંગાર ડેલામાં આજે 11:30 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.આ આગે જોત જોતામાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ મામલે ફાયર ટીમોને જાણ કરવામાં આવતા ફાયર ટિમો ઘટના સ્થળે દોડી ગઈ છે. જો કે, આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. બીજી તરફ આગની ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments