Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા નજીક ભંગારના ડેલામાં ગેસ સિલિન્ડર ફાટવાથી આગ લાગ્યનું તારણ

ટંકારા નજીક ભંગારના ડેલામાં ગેસ સિલિન્ડર ફાટવાથી આગ લાગ્યનું તારણ

ફાયર બ્રિગેડ થોડી જ વારમાં આગ ઉપર કાબુ મેળવી લેતા જાનહાની ટળી

ટંકારા નજીક ભંગારના ડેલામાં આજે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આથી પળવારમાં જ આગની ભીષણ જ્વાળા અને ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના લોકો ભયભીત બની ગયા હતા. જો કે ફાયર બ્રિગેડ વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને થોડીવારમાં આગને કાબુમાં લઈ લેતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. પરંતુ સ્થાનિકોન કહેવા મુજબ ભંગારના ડેલામાં રહેલો ગેસનો બાટલો ફાટતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. જેથી ભંગારના ડેલો આખો સળગી ગયો છે. પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments