Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ભડીયાદ રોડ ઉપરથી બાઇકની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

મોરબીના ભડીયાદ રોડ ઉપરથી બાઇકની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

મોરબીના ભડીયાદ રોડ ઉપર આંબેડકર કોલોની સામેથી સ્પ્લેન્ડર બાઇકની ચોરી થઈ હતી. જે બાઈક સાથે શખ્સ નજરબાગ ફાટક પાસે ઉભો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે ચોરાઉ બાઈક સાથે અશોકભાઈ ગાંડુભાઈ ઉઘરેજા ઉવ.૩૫ રહે. નવા વધાસીયા તા.વાંકાનેરવાળાને પકડી પાડી તેને બી ડિવિઝન પોલીસ મથકને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments