Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમોરબીમા માળીયા ફાટકે મીની ટ્રકે બાઇકને હડફેટે લીધું: એકને ઇજા

મોરબીમા માળીયા ફાટકે મીની ટ્રકે બાઇકને હડફેટે લીધું: એકને ઇજા

મોરબીના માળીયા ફાટક નજીક સર્કિટ હાઉસ પાસે જીજે – 36 – વી- 1517 નંબરના મીની સુપર કેરી વાહન ચાલકે જીજે – 03 – ઈજી – 9417 નંબરના બાઈક ચાલક સુનિલ ડાયાભાઈ વાઘેલાને હડફેટે લઈ ઈજાઓ પહોંચાડી બાઈકમાં નુકશાન કરી પોતાનું વાહન રેઢું મૂકી નાસી જતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments