Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં જુગાર રમતી બે મહિલા સહિત પાંચ ઝડપાયા

હળવદમાં જુગાર રમતી બે મહિલા સહિત પાંચ ઝડપાયા

હળવદ ટાઉનમાં જાહેરમાં જુગાર રમતી બે મહિલા સહિત પાંચ જુગારીઓને રોકડ રકમ રૂ.13,950 ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન જી.આઇ.ડી.સી.મા જી.ઈ.બી. પાછળ જાહેરમાં તીન પતીનો જુગાર રમતા બે મહિલા સહિત પાંચ ઇસમો ઇકબાલભાઈ ગુલામભાઇ કટીયા (રહે, હળવદ ટીકર રોડ મીઠાનો ગંજ તા.હળવદ), રાણાભાઈ વિરાભાઇ સોલંકી (રહે. હળવદ હરી દર્શન સોસાયટી સામે ઝુપડામા તા.હળવદ), કાસમભાઇ ઇસાકભાઇ સંધવાણી (રહે. માળીયા જુના રેલ્વે સ્ટેશન વાળા વિસ્તાર તા.માળીયા (મી), ગીતાબેન વિનુભાઈ પ્રધાનભાઈ સોલંકી (રહે.હળવદ જી.આઇ.ડી.સી. જી.ઇ.બી. પાછળ તા.હળવદ), જયાબેન કેશુભાઇ અમરશીભાઇ ગોઢાણીયા (રહે. હળવદ જી.આઇ.ડી.સી. જી.ઇ.બી. પાછળ તા.હળવદ) વાળાને રોકડ રકમ રૂ.13,950ના મુદ્દામાલ સાથે ઝડપી જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments