Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયા(મી.)ના દારૂના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપાયો

માળિયા(મી.)ના દારૂના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપાયો

માળિયા મિયાણાના દારૂના ગુનામાં છેલ્લાં 10 વર્ષથી નાસતા ફરતા શખ્સ નારાયણસિંહ કિશોરસિંહ રાવલ રહે. ભીંડર, ઉદયપુરવાળાને એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડે રાજસ્થાન ખાતેના તેના ઘરેથી પકડી પાડ્યો છે. બાદમાં આરોપીને માળિયા મિયાણા પોલીસ મથકને સોંપી આપેલ છે. આ કામગીરીમાં પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઈ વી.એન.પરમાર, એસ.આઈ.પટેલ, કે.એચ.ભોચિયા સહિતના રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments