Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં કામ ધંધો કરતા ન હોય માનસિક ચિંતામાં આવી જઈ ઝેરી દવા...

મોરબીમાં કામ ધંધો કરતા ન હોય માનસિક ચિંતામાં આવી જઈ ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પૂંજાભાઈ સોલંકી કોઈ કામ ધંધો કરતા ન હોય માનસિક ચિંતામાં આવી જઈ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments