Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsભારતીય કિસાન સંઘ વાંકાનેર તાલુકાની કાર્યકારીણી બેઠક યોજાઈ

ભારતીય કિસાન સંઘ વાંકાનેર તાલુકાની કાર્યકારીણી બેઠક યોજાઈ

ભારતીય કિસાન સંઘ વાકાનેર તાલુકાની કાર્યકારણી બેઠકનું આયોજન માર્કેટિંગ યાદ વાંકાનેર ખાતે થયેલ જેમાં ભારતીય કિસાન સંઘ ગાંધીનગરથી પ્રદેશ કારોબારીના સદસ્ય ભીખાભાઈ પટેલ અને મોરબી જિલ્લા ટીમના પ્રતિનિધિ જીલેશભાઈ કાલારીયા, બાબુલાલ સીણોજીયા, નાથાલાલા ઢેઢી, ઉસ્માનભાઈ સેરસિયા, હુસેનભાઈ સેરસિયા દ્વારા આજ રોજ ભારતીય કિસાન સંઘ વાંકાનેર તાલુકા ટીમની વરણી કરવામાં આવીજેમાં પ્રમુખ વાસુદેવસિંહ ઝાલા, ઉપપ્રમુખ નુરમામદભાઈ બુરીયા, નુરમામદ ભાઈ ખોરાજીયા તેમજ મંત્રી ભુપેન્દ્રસિંહ ઝાલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી જયારે જીલેશભાઈએ ખેડૂતને પડતી મુશ્કેલીની વિસ્તૃત ચર્ચા કરીને ખેડૂતને માહિતગાર કર્યા હતા અને ખેડૂતોનું સંગઠન મજબૂત કરવાની હાકલ કરી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments