આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા મોરબી રેલ્વે વિભાગના કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા રેલ્વે વિભાગ-મોરબીના કર્મચારીઓ માટે આજે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિ:શુલ્ક કન્સલ્ટેશન, બ્લડપ્રેશર, ઇસીજી, એક્સ રે અને આરબીએસ (બ્લડ સુગર) કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પમાં રેલ્વે વિભાગના કર્મચારીઓએ લાભ લીધો હતો આયુષ હોસ્પીટલના નિષ્ણાંત ડોકટરોની ટીમે કેમ્પમાં સેવા આપી હતી










