Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં 7 માસથી ફરાર બે આરોપીઓ ઝડપાયા

વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં 7 માસથી ફરાર બે આરોપીઓ ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકના દારૂના ગુનામાં છેલ્લા 7 મહિનાથી નાસતા ફરતા બે આરોપીઓ હેમંતભાઈ ગુલાબદાસભાઈ મૈસૂર્યા ઉ.વ.44 તથા વિનિતભાઈ ભરતભાઇ મૈસૂર્યાને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments