Saturday, May 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમહાકુંભ દુર્ઘટનાના દિવંગતોની આત્મશાંતિ માટે પરશુરામ ધામ ખાતે યોજાશે 21 દિવસનો યજ્ઞ

મહાકુંભ દુર્ઘટનાના દિવંગતોની આત્મશાંતિ માટે પરશુરામ ધામ ખાતે યોજાશે 21 દિવસનો યજ્ઞ

મોરબી : મહાકુંભમાં મૌની અમાવસ્યા દરમ્યાન થયેલ નસભાગમાં મૃત્યુ પામેલા દિવંગતોના આત્માની શાંતિ માટે પરશુરામ ધામ ખાતે સોમવાર તા.3 ફેબ્રુઆરીથી 21 દિવસીય યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

જે લોકો આ યજ્ઞમાં બેસવા માગતા હોય તેઓ એ ફક્ત 251 રૂ આપી લાભ લઇ શકે છે. યજ્ઞની સામગ્રી, ઘી તેમજ હોમ દ્રવ્ય મંદિર તરફથી આપવામાં આવશે. યજ્ઞનો સમય સવાર 8 થી 9 કલાક દરમ્યાનનો રહેશે. ત્યારે આ યજ્ઞમાં બેસવાનો લાભ લેતા લોકોએ પોતાનું નામ નોંધાવા માટે ભુપતભાઈ પંડ્યાનો મો. નં.9825671698 પર સપર્ક કરવાનો રહેશે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments