Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા મિયાણાના મોટી બરાર ગામે વિદેશી દારૂ ઝડપાયો

માળીયા મિયાણાના મોટી બરાર ગામે વિદેશી દારૂ ઝડપાયો

માળીયા મિયાણાના મોટી બરાર ગામે વિદેશી દારૂ ઝડપાયો

મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામની સીમમાં આવેલ પેટ્રોલપંપ પાછળ સ્થાનિક પોલીસે દરોડો પાડી આરોપી હરદેવ ગોવિંદભાઇ ડાંગરે છુપાવેલ વિદેશી દારૂની 72 બોટલ કિંમત રૂપિયા 45,768 કબજે કરી હતી. દરોડા દરમિયાન આરોપી નાસી જતા માળીયા મિયાણા પોલીસે હરદેવને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments