Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સાયકલ પર ટ્રક ફરી વળતા વૃદ્ધનું મોત

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સાયકલ પર ટ્રક ફરી વળતા વૃદ્ધનું મોત

મોરબી : મોરબી શહેરના જુના ઘુંટુ રોડ ઉપર સાયકલ લઈને જઈ રહેલા નથુભાઈ ભનાભાઈ સોલંકી ઉ.60 રહે.કામધેનુ પાર્ટી પ્લોટ પાસે પચીસ વારીયા, મોરબી વાળાને જીજે – 12 – એટી – 8382 નંબરના કન્ટેનર ટ્રકના ચાલકે હડફેટે લઈ પાછળના જોટામાં કચડી નાખતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત બાદ ટ્રક કન્ટેનર ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. આથી આ બનાવ અંગે મૃતકના પુત્ર દિનેશભાઇ નથુભાઈ સોલંકીએ કન્ટેનર ટ્રકના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments