Sunday, June 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાતાના મઢ કચ્છ જતાં પદયાત્રીઓ માટે સંગમ યુવા ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું...

માતાના મઢ કચ્છ જતાં પદયાત્રીઓ માટે સંગમ યુવા ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન

મોરબી : માતાના મઢ કચ્છ જતાં પદયાત્રીઓ માટે સંગમ યુવા ગ્રુપ મોરબી દ્વારા દ્વિતીય વર્ષે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 12-9-2025થી ઉમા રિસોર્ટની બાજુમાં, જુના RTOની સામે, મોરબી ખાતે શુભારંભ થશે. આ સેવા કેમ્પમાં ચા-પાણી, સરબત, નાસ્તો, રહેવા, મેડિકલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુ માહિતી માટે સંદિપસિંહ જાડેજા મો. નં. 8347299946, વિશ્વરાજસિંહ જાડેજા મો. નં. 8306914014, શક્તિસિંહ ઝાલા મો. નં. 96875 35939, શિવાંગભાઈ નાનક મો. નં. 9925565508 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments