Monday, May 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯...

ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટ નો હુકમ

આ કેસના ફરીયાદી વિવેકભાઈ જેરાજભાઈ ભીમાણી પાસેથી આ કામના આરોપી એ હાથ ઉછીની લીધેલ રકમ પરત આપવા પેટેનો ફરીયાદી ને ચેક આપેલ, જે ચેક રીર્ટન થતા ફરીયાદી દ્વારા ચેક રીર્ટન નો કેસ દાખલ કરતા આરોપીને એક વર્ષની સજા તથા

રૂા.૨,૦૦,૦૦૦/- અંકે બે લાખ પુરા ની ડબલ રકમ રૂા. ૪,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ચાર લાખ પુરા વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે આરોપીએ ફરીયાદીને ચુકવવા હુકમ થયેલ છે. તથા આરોપી વિરુધ્ધ સજા વોરંટ ઈસ્યુ કરવા હુકમ કરવામાં આવેલ છે.

જે કેસમાં ફરીયાદી તરફે મોરબી ના યુવા વકીલ અલ્પેશ પી.હાલપરા, તથા તથા સુરેશ આર.વાઘાણી તથા પી એમ.કોરીંગા રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments