Monday, May 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ વિનોદભાઇ ચાવડાદ્વારા રંગોત્સવ ની ઉજવણી કરવામાં...

કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ વિનોદભાઇ ચાવડાદ્વારા રંગોત્સવ ની ઉજવણી કરવામાં આવી

અનિષ્ટ પર ઈસ્ટનો વિજય એ હોલીકાતસ્વ અને તેને ઉજવવા માટે રંગોત્સવ. નાના ભૂલકાં થી લઇ અબાલ વૃધ્ધજનો સૌ મન મુકી આનંદોત્સવ ને ઉજવે છે.

કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા આજે સરહદ ના સેઢે આવેલ ભુજ તાલુકાનાં કુરન ગામે નાના ભુલકા, સામાજીક અને રાજકીય સાથીઓ સ્નેહીજનો, શુભેચ્છકો સાથે અબીલ ગુલાલ ઉડાવી આનંદોત્સવ મનાવ્યો હતો. નાની બાળાઓ, નાના ભુલકાઓ ને શૈક્ષણિક કીટ વિતરણ કરી રંગ ઉડાવી આનંદ ની પળો ના પ્રત્યક્ષ સાક્ષી બન્યા હતા. રંગોત્સ્વમાં યુવાનો, મહિલાઓ, બાળકો સૌએ ભગવાન પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રંગોત્સવમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સાથે દિલાવરસિંહ સરૂપાજી સોઢા સદસ્યશ્રી તા.પ.ભુજ, શ્રી ભીમજીભાઈ જોધાણી કચ્છ જિલ્લા ભાજપા મહામંત્રી, વિરમભાઇ આહીર કચ્છ જિલ્લા કિશાન મોરચા મહામંત્રી, સરૂપાભા અગ્રાજી સોઢા, ઝાલુભા સોઢા, બીજલભાઈ ભસર ઉપ સરપંચશ્રી કુરન,  સર્વશ્રી બળવંતસિંહ બુધાજી, અનિતાબા કિરીટસિંહ સોઢા, સોઢા માણસંગજી પ્રાગજી, સરૂપાંજી સોઢા, સોઢા ભરતસિંહ વાઘજી, સરૂતાજી અગાજી સોઢા, જાલુભા માણસંગજી સોઢા, સોગા કચરા, શ્રી હીરાલાલ રાજગોર સંઘના જુના કાર્યરતા તથા લોહાણા સમાજ પૂર્વ પ્રમુખ ખાવડા,લક્ષ્મણભાઈ મેરિયા, પ્રકાશભાઇ મહેશ્વરી, મોહનભાઇ ચાવડા, ચેતનભાઈ ઠક્કર, નેરશભાઈ મહેશ્વરી, શક્તિસિંહ ઝાલા, દીપકભાઈ ડાંગર, અરવિંદભાઇ લેઉઆ, જેમલભાઈ રબારી, રામગર મહાદેવગર ગુસાઇ, પ્રવીણભાઈ ઠક્કર, પંકજભાઈ ઠક્કર, નારણભાઇ ઠક્કર, સુરેશભાઇ મારવાડા, જેસંગભાઈ કોલી, પ્રવીણગર ગોસ્વામી, બીજલભાઈ મારવાડા તથા કુરન ગ્રામજનો જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments