Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૪:બીજા દિવસ ની મેચો

સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૪:બીજા દિવસ ની મેચો

 

        કચ્છ જિલ્લાના જ્યુબીલી ગ્રાઉન્ડ – ભુજ ખાતે કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૪” તા.૦3/૦૫/૨૦૨૬ થી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે શરૂ થયેલ છે જેમાં ૪૦૦ થી વધુ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તારીખ ૦૪/૦૫/૨૦૨૬ ના બીજા દિવસે મેચો રમાઈ હતી.

 

        આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પધારેલ મહેમાનો શ્રી દિનેશભાઈ ઠક્કર, જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ શ્રીમતિ મનીષાબેન વેલાણી, હોમગાર્ડ કમાન્ડરશ્રી મનીષભાઈ બારોટ, અલ્પેશ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય રાજેશભાઈ કાગી, પ્રકાશભાઈ મહેશ્વરી, ધવલરાજ સોલંકી, દિપકભાઈ ડાંગર, નિલયભાઈ ગોસ્વામી, યોગેશભાઈ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ રબારી, વિરમભાઈ આહિર, દિપકભાઈ સીજુ વગેરે હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments