મોરબી: મોરબીમાં સામાજિક ક્ષેત્રે કાર્યરત પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વર્ષ 2026-27 ના નવા હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી છે. સંગઠનને વધુ વેગવંતું બનાવવા અને આગામી સમયમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના આયોજન માટે આ નિમણૂકો કરવામાં આવી છે.
નવા હોદ્દેદારોની યાદી
પરશુરામ યુવા ગ્રુપ – મોરબીની નવી ટીમમાં નીચે મુજબના સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે:
- પ્રમુખ: કૌશલભાઈ મહેતા
- મહામંત્રી: ધર્મભાઈ રાવલ, વિશ્વાસભાઈ જોષી
- સંગઠન મંત્રી: વિજયભાઈ રાવલ, દિવ્યેશભાઈ મહેતા
- ઉપપ્રમુખ: કિશનભાઈ મહેતા, ભાવિનભાઈ વ્યાસ, વૈભવભાઈ ભટ્ટ, જીગરભાઈ દવે, દીપભાઈ પંડ્યા, ભાર્ગવભાઈ દવે
- સહમંત્રી: ગુંજનભાઈ ઠાકર, યજ્ઞેશભાઈ રાવલ, ગૌરાંગભાઈ દવે, દીપેનભાઈ ભટ્ટ
- ખજાનચી: ભાર્ગવભાઈ મહેતા
- લીગલ સેલ: દેવભાઈ જોષી
- સોશિયલ મીડિયા ઇન્ચાર્જ: મીતેષભાઈ પંડ્યા, હિમભાઈ દવે









