Sunday, May 31, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નિવાસી ચંદનબેન મનહરલાલ ભોજાણીનું અવસાન, સોમવારે બેસણું

મોરબી નિવાસી ચંદનબેન મનહરલાલ ભોજાણીનું અવસાન, સોમવારે બેસણું

મોરબી: મોરબી નિવાસી ચંદનબેન મનહરલાલ ભોજાણી તેઓ સ્વ.

કમલેશભાઈ એમ ભોજાણી અને કિર્તીભાઈ એમ ભોજાણી (94272 52435)ના માતા તેમજ હીનાબેન કે ભોજાણી (94292 45597) અને પલવીબેન કે ભોજાણી (94283 49918)ના સાસુનું તારીખ 27/05/2026 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 01/06/2026 ને સોમવારના રોજ સાંજે 5:00 થી 6:00 કલાકે લુહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments