Wednesday, August 19, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક તા.૨૧ ઓગસ્ટએ યોજાશે

મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક તા.૨૧ ઓગસ્ટએ યોજાશે

મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક આગામી તા. ૨૧/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે સભાખંડ, ત્રીજો માળ, નવનિર્મિત ઈમારત, મહાનગરપાલિકા કચેરી, ગાંધીચોક મોરબી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે.
આ બેઠકમાં મહાનગરપાલિકાની સંકલન સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સુનાવણી તથા વિવિધ કામો અંગે સમીક્ષા હાથ ધરવામાં આવશે, તેવું સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશ્નરશ્રી સંજયકુમાર સોનીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments