મોરબી નિવાસી ભાનુબેન નટવરલાલ કુબાવત (ઉ.વ.૬૫) તે જેન્તીલાલ ગીરધરદાસ કુબાવતના ભાભી તેમજ પ્રફુલભાઇ (ગળદ) નટવરલાલ કુબાવત, સ્વ.સંજય નટવરલાલ કુબાવત અને કિશન નટવરલાલ કુબાવત માતૃશ્રી તથા દક્ષ અને વિવાન કિશનભાઇ કુબાવતના દાદી તા.રર-૮-૨૬ ને શનીવારના રોજ અવસાન પામેલ છે.બેસણું તા.૨૭-૮-૨૬ ને ગુરૂવારે સમયઃ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, ખાખીની જગ્યા, નવાડેલા રોડ, મોરબી ખાતે રાખેલ છે.
પ્રફુલભાઇ (ગળદ)-૭૦૬૯૬ ૪૧૪૨૪
કિશન- ૯૨૬૫૪ ૦૫૭૦૧











