Thursday, October 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નિવાસી વિમલભાઈ સુરેશભાઈ જોશીનું અવસાન, કાલે શુક્રવારે બેસણું

મોરબી નિવાસી વિમલભાઈ સુરેશભાઈ જોશીનું અવસાન, કાલે શુક્રવારે બેસણું

મોરબી ડેઈલી : મોરબી નિવાસી વિમલભાઈ સુરેશભાઈ જોશી (ઉ.વ. 49) (લોખંડવાળા) તે સ્વ. સુરેશભાઈ ધીરજલાલ જોશીના પુત્ર, દીપકભાઈ ધીરજભાઈ જોશીના ભત્રીજા, હિરેનભાઈ સુરેશભાઈ જોશી (મો. 9824217035)ના મોટાભાઈ, હરનિશભાઈ જોશી (પત્રકાર)ના સાળાનું તારીખ 30-09-2026 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 02-10-2026 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, પુજારા મોબાઈલ, સ્વામિનારાયણ મંદિર વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments