Friday, April 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી શહેર ભાજપના મંત્રી ભરતભાઈ ડાંગરનો આજે જન્મ દિવસ

મોરબી શહેર ભાજપના મંત્રી ભરતભાઈ ડાંગરનો આજે જન્મ દિવસ

મોરબીના આહીર અગ્રણી અને મોરબી શહેર ભાજપના મંત્રી ભરતભાઈ ડાંગરનો આજે જન્મ દિવસ છે. મિલનસાર સ્વભાવ ધરાવતા ભરતભાઈ ડાંગર પોતાના દરેકને મદદરૂપ થવાના સદગુણથી ભારે લોકચાહના ધરાવે છે અને નાનપણથી જ તેઓમાં બીજાને મદદરૂપ થવાની ભાવના વિકસી હોવાથી સેવા કાર્ય કરવા માટે જાહેર જીવનમાં આવ્યા છે અને ભાજપમાં જોડાયા બાદ લોકોના પ્રશ્નોને વાચા આપી પક્ષને મજબૂત બનાવમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.આવા સેવાભાવી અને નિષ્ઠાવાન યુવાનને તેમના જન્મદિવસે ઠેરઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments