Friday, April 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયા નેશનલ હાઈવે પરથી માટીમાં આડમાં છુપાવીને લઇ જતો બીયરનો જથ્થો ઝડપાયો

માળિયા નેશનલ હાઈવે પરથી માટીમાં આડમાં છુપાવીને લઇ જતો બીયરનો જથ્થો ઝડપાયો

માળિયા નેશનલ હાઈવે પર આવેલ આરામ હોટલ પાસે ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલ બીયરના જથ્થાને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ટ્રેલર આર જે ૧૪ જીએચ ૨૧૩૭ કચ્છથી મોરબી તરફ આવવા નીકળેલ હોય અને હે ટ્રેલર માળિયા પાસે આવેલ આરામ હોટલની સામે રોડની સાઈડમાં પડ્યું હોય જેમાં બીયરનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી ટ્રેલરમાં માટીની આડમાં બીયરના ટીનનંગ ૨૨૫૬ કીમત રૂ.૨,૮૨,૦૦૦ મળી આવતા ટ્રેલર કીમત રૂ.૩૦,૦૦,૦૦૦, માટીનો જથ્થો ૩૫૭૪૦ ટન કીમત રૂ.૫૮,૧૬૬, મોબાઈલ નંગ ૧ સહીત અન્ય મુદામાલ મળી કુલ મુદામાલ કીમત રૂ.૩૩,૪૫,૧૬૬ સાથે ટીકારામ પોખરમલ વર્માને ઝડપી પાડી માલ મોકલનાર અને મંગાવનાર રોહિત નામના શખ્સનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments