મોરબી એલસીબી ટીમે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડીટેઈન કરી ભાવનગર અને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યા છે.
મોરબી એલસીબી ટીમે માળિયા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ શબ્બીર મહમદહનીફ ઉર્ફે બાબો અને ઈર્ષાદ મહમદહનીફ ઉર્ફે બાબો જેડાને પાસા વોરંટ હેઠળ ડીટેઈન કરી બંનેને ભાવનગર અને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યા છે









