Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદની સરા ચોકડી નજીકથી બાઈકની ચોરી

હળવદની સરા ચોકડી નજીકથી બાઈકની ચોરી

હળવદની સરા ચોકડી નજીકથી બાઈકની ચોરી

હળવદ : હળવદ શહેરમાં સરા ચોકડી નજીકથી હસમુખભાઈ વિઠ્ઠલભાઇ વરમોરા રહે. હળવદ વાળાની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments