Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના હજનાળી ગામે 26મીએ ભવ્ય લોકડાયરો યોજાશે

મોરબીના હજનાળી ગામે 26મીએ ભવ્ય લોકડાયરો યોજાશે

મોરબી તાલુકાના હજનાળી (અંબાનગર)ગામે શ્રી રામદેવપીર મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે તા. 26-4-2025 ને શનિવારના રોજ રાત્રે 9:30 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં લોક કલાકાર રાજ ગઢવી અને જયદીપ ભટ્ટી ભજનની રમઝટ બોલાવશે. તો આ લોકડાયરાનો લાભ લેવા દરેક જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments