Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના કમ્ફર્ટ રિસોર્ટ ખાતે હુમલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબીના કમ્ફર્ટ રિસોર્ટ ખાતે હુમલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાથી સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. સમગ્ર દેશમાં શોકનું મોજું જોવા મળી રહ્યું છે. ત્યારે આ હુમલામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માની શાંતિ માટે મોરબીના કમ્ફર્ટ રિસોર્ટમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. કમ્ફર્ટ રિસોર્ટના સ્ટાફ દ્વારા મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments